Linux For SPARC 1.0

Linux For SPARC 1.0 Beta માં તમારુ સ્વાગત છે

દુનિયાની આગળ પડતી ઓપન સ્ત્રોત કાર્યક્રમ પ્લેટફોર્મ છે

Linux For SPARC 1.0 ને ડૅસ્કટોપ, ગંભીર મિશન કાર્યક્રમ પ્લેટફોર્મ અથવા પ્રભાવી હાર્ડવેર ઉપયોગિતા અને સંચાલિતતાને માટે વર્ચ્યુઅલાઇઝેશન વાપરવાના હેતુથી IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્ર્વાસરૂપે જમાવટ કરી શકાય છે. Linux For SPARC 1.0 નો ઉન્નત અને મજબૂત આધાર ઓપન સ્ત્રોત ઉદ્યોગ ભાગીદારો અને Linux For SPARC ના સહકાર્ય થી તૈયાર થયુ છે. આનુ પરિણામ Linux For SPARC માં ભરોસાપાત્ર ભાગીદાર અને વિશ્ર્વાસપાત્ર પ્લેટફોર્મ ના રૂપમાં આવ્યુ કે જે એન્ટરપ્રાઇઝની હાલની અને ભવિષ્યની જરૂરિયાતો પર વિશિષ્ટ રૂપે પ્રકાશિત થયેલ છે .

Linux For SPARC 1.0 એ પ્રતિભાવાળુ, વિનમ્ર અને સંચાલન કરી શકાય તેવુ છે. તે મુખ્ય વર્ચ્યુઅલાઇઝેશન પ્લેટફોર્મ પર મહેમાન અથવા વર્ચ્યુઅલાઇઝેશન યજમાન તરીકે - Microsoft Windows સાથે અંત:ક્રિયાને સમાવીને સીધુ જ સિસ્ટમ પર જમાવટ કરી શકાય છે .

વધારે જાણકારી માટે મહેરબાની કરીને Linux For SPARC પ્રોડક્ટ પાનાંની મુલાકાત લો.

અહિંયાથી ક્યા જવાનુ છે:

પ્રકાશન નોંધો

પ્રકાશન પર નવીન જાણકારીને પૂરી પાડે છે.

Linux For SPARC કસ્ટમર પોર્ટલ

મહત્વપૂર્ણ સામગ્રીને વાપરવા માટે કેન્દ્રિય સ્થાન, નૉલેજ બેઝને શોધો અને સમર્થન મુદ્દાઓને સંચાલિત કરો.

દસ્તાવેજીકરણ

Linux For SPARC અને Linux For SPARC પ્રસ્તાવોને સંબંધિત દસ્તાવેજીકરણને પૂરુ પાડે છે.

Unbreakable Linux Network

સિસ્ટમોને સારી રીતે સંચાલિત કરવા માટે વેબ-આધારિત વહીવટી ઇન્ટરફેસ.